તિમિંગલ (સીટસ)
તિમિંગલ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર સમુદ્ર રાક્ષસ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…કુંભ તારામંડળ તિમિંગલ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે તિમિંગલ તારામંડળનાં પૂર્વ
તરફ નજર કરશો તો તમને વૈતરિણી તથા વ્રુષભ નામનું બીજું તારામંડળ જોવા મળશે. તિમિંગલ તારામંડળની ઉત્તરમાં મીન તથા દક્ષિણ બાજુએ તમને ભઠ્ઠી તથા શિલ્પી તારામંડળ જોવા મળશે.
કુંભ તારામંડળ એ દક્ષિણ ગોળાર્ધનું તારામંડળ છે.
તે આકાશનો ૧૨૩૧ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૪ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…ભારતમાં આપણે આ સમુદ્ર રાક્ષસ જેવો આકાર ધરાવતાં તિમિંગલ તારામંડળને માર્ચ મહિના થી
ઓક્ટોબર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૪ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ડિફડા છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૧૭૪ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
| જોડકાતારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
| કફલજીધ્મા | ડિફડા | મીરા | ૬ |
| ૪ | મેંકર | ૩ | – |
| – | ૩ | – | – |
| ૫ | ૫ | ૪ | ૬ |
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
M77 or NGC 1068 || Spiral Galaxy
NGC 45 || Spiral Galaxy
NGC 47 || Spiral Galaxyઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૬૪૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 1035 || Spiral Galaxy
NGC 1042 || Spiral Galaxy
NGC 1055 || Spiral Galaxy| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | |
| નરીઆંખે દેખાતા | – | – | – | – | – |
| ટેલિસ્કોપ દ્વારા દેખાતા | M ૭૭ | – | – | – | – |
| ૧૮ | – | – | ૧ | – | |
| ૧૯ | – | – | ૧ | – |
NGC 1073 || Spiral Galaxy
NGC 247 || Spiral Galaxy
NGC 17 || Spiral Galaxy