નૌતલ (કેરીના)
નૌતલ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર જહાજ ની કીલ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…નૌતલ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં ચિત્રકાર તારામંડળ આવેલું

છે. જો તમે નૌતલતારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મક્શિકા અને નરાષ્વ નમનાં બિજાં તારામંડળ જોવા મળશે. નૌતલ તારામંડળની ઉત્તર બાજુએ નૌપ્રુષ્ટ તથા નૌવસ્ત્ર અને દક્ષિણ બાજુએ તમને ઉડંકૂ તથા ગલગતિ તારામંડળ જોવા મળશે.
નૌતલ તારામંડળ દક્ષિણ ધ્રુવની મધ્યમાં નજિક આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૪૯૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૪ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…

વેદી તારામંડળ ને ભારતમાંથી સપ્ટેમ્બર થી મે મહીના મા જોઇ શકાયે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૧૦ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો અગત્સ્ય છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૨૧૦ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
| જોડકા તારાઓ (ડબલ સ્ટાર) | રૂપવિકારી (વેરીબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
| ૧ | એવિઅર | ૩ | અગત્સ્ય |
| – | એસ્પ્લેડિકે | મીસ્પ્લેસિડ્યૂસ | |
| – | ૮ | ૪ | |
| ૧ | ૧૦ | ૩ | ૬ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
NGC 3606 || Compact Open Cluster || HII region
Keyhole Nebula || Small dark nebulosity within Carina Nebula
NGC 2808 || Globular Clusterઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૬૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | ||
| નરીઆંખે દેખાતા | – | ૪ | ૧ | કરીના નિહારિકા | – | |
| – | વિશિંગ વેલ તારકગુચ્છ | – | – | – | ||
| ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | ૮ | – | ૫ | – | |
| – | ૧૩ | ૧ | ૬ | – |
Eta Carinae Nebula || include keyhole nebula, numerrous open clusters and dark nebulae
NGC 3532 || Pincushion Cluster || Football cluster || Black Arrow Cluster || Wishing Well Cluster