નરાષ્વ

નરાષ્વ (સેન્ટોરસ)

નરાષ્વ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર નરાષ્વ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

વાતપૂરક, નૌવસ્ત્ર તથા નૌતલ તારામંડળ નરાષ્વ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે નરાષ્વ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને વ્રુક તથા પરકાર નામનાં બીજું તારામંડળ જોવા મળશે. નરાષ્વ તારામંડળની ઉત્તરમાં વાસુકી તથા દક્ષિણ બાજુએ તમને મક્શિકા તથા સ્વસ્તિક તારામંડળ જોવા મળશે.

નરાષ્વ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૧૦૬૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ભારતમાં, આપણે આ સુંદર નરાષ્વ જેવો આકાર ધરાવતાં નરાષ્વ તારામંડળને જાન્યુઆરી મહિના થી ઓગસ્ટ મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૭૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ટોલીમન છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.

આ ૨૭૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

રૂપવિકારી (વેરીએબલ) જોડકાતારાઓ જોડકા અને રૂપવિકારી તારાઓ એકતારો(સિંગલસ્ટાર)
ટોલીમેન હડર
મેનકેંટ
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Lindsay Shapely Ring or AM 0644-741 || Lenticular Galaxy Lindsay Shapely Ring or AM 0644-741 || Lenticular Galaxy NGC 3918 or Blue Planetary || Planetary Nebula NGC 3918 or Blue Planetary || Planetary Nebula Centaurus A or NGC 5128 || Galaxy Centaurus A or NGC 5128 || Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૯૮ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ બધાંમાથી સૌથી રસપ્રદ દેવયાની સર્પિલાકાર તારાવિશ્વ છે કે જે નરી આંખે પણ જોવા મળે છે. તે નરી આંખે દેખાતો સૌથી દૂરનો એટલે કે ૨૨ લાખ પ્રકાશ વર્ષ (૨.૨ મિલિયન લાઈટ ઇયર) જેટલાં અંતરે આવેલો પદાર્થ છે.

આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ


 

MGC 4603 || Spiral Galaxy MGC 4603 || Spiral Galaxy NGC 4696 || Elliptical Galaxy NGC 4696 || Elliptical Galaxy NGC 5253 || Irregular Galaxy NGC 5253 || Irregular Galaxy
તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખે દેખાતા પર્લ તારકગુચ્છ ઓમેગા સેન્ચ્યુરી
ટેલિસ્કોપ દ્વારા દેખાતા નરાષ્વ તારાવિશ્વ  
૧૪
NGC 5291 || Interacting Galaxy NGC 5291 || Interacting Galaxy NGC 4945 || Barred Spiral Galaxy NGC 4945 || Barred Spiral Galaxy NGC 5090 || Elliptical Galaxy & NGC 5091 || Spiral Galaxy NGC 5090 || Elliptical Galaxy & NGC 5091 || Spiral Galaxy