કન્યા તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર ઘઉંના પતરા સાથે યુવાન સ્ત્રી જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…
ચષક અને સિંહ તારામંડળ કન્યા તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે કન્યા તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને તુલા અને સર્પ નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. કન્યા તારામંડળની ઉત્તર બાજુએ કેશ અને ભૂતેષ તથા દક્ષિણ બાજુએ તમને હસ્ત અને વાસુકી તારામંડળ જોવા મળશે.
કન્યા તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત ના નજિક અને દક્ષિણ ધ્રુવની તરફ આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…
તે આકાશનો ૧૨૯૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨ માં નંબરનું તારામંડળ છે.
આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ૬ મી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય ૧૩ સપ્ટેમ્બર થી ૨ નવેમ્બર દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ જાન્યુઆરી થી ઓગસ્ટ મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો સ્પાઈકા છે. આ તારાનું ભારતીય નામ ચિત્રા છે કે જે એક નક્ષત્ર પણ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૭૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ |
રૂપવિકારી (વેરીએબલ) |
જોડકા અને રૂપવિકારી તારાઓ |
એક તારો (સિંગલ સ્ટાર) |
ઝાવી જાવા |
સિરમા |
ચિત્રા |
હેઝે |
૩ |
ખંભાલિયા |
પૂરીમા |
કેંગ |
– |
૨ |
ઝાન્યાહ |
૪ |
– |
– |
વિન્ડેમિએટ્રિક્સ |
– |
– |
– |
માઇનલૌવા |
– |
– |
– |
૧ |
– |
૪ |
૪ |
૬ |
૬ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
M49 or NGC 4472 || Giant Elliptical Galaxy
M58 or NGC 4579 || Barred Spiral Galaxy
M60 & NGC 4647 || Elliptical Galaxy & Spiral Galaxy
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૧૫૦ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
M61 or NGC 4303 || Barred Spiral Galaxy
M87 or NGC 4486 || Supergiant Elliptical Galaxy, first blackhole picture
M104 or Sombrero Galaxy || Spiral Galaxy
|
તારાવિશ્વ |
ખુલ્લુંતારકગુચ્છ |
બંધતારકગુચ્છ |
નિહારિકા |
સુપરનોવાઅવશેષ |
|
નરીઆંખેદેખાતા |
– |
– |
– |
– |
– |
|
|
ટેલિસ્કોપ દ્વારા દેખાતા |
M ૮૭ (વર્ગો A) |
– |
૧ |
– |
– |
|
|
M ૬૦ |
– |
– |
– |
– |
|
M ૮૬ |
– |
– |
– |
– |
|
M ૯૦ |
– |
– |
– |
– |
|
M ૫૯ |
– |
– |
– |
– |
|
M ૬૧ (સ્વેલિંગ સર્પાકાર) |
– |
– |
– |
– |
|
M ૫૮ |
– |
– |
– |
– |
|
M ૮૯ |
– |
– |
– |
– |
|
M ૮૪ |
– |
– |
– |
– |
|
|
૧૦ |
– |
– |
– |
– |
|
|
|
૧૯ |
– |
૧ |
– |
– |
|
NGC 4216 || Spiral Galaxy
NGC 4435 & NGC 4438 or Eyes Galaxies || Pair of galaxies
Supernova 1994D near NGC 4526 || Type Ia Supernova near